મંત્ર બે રીતે પ્રાપ્ત કરી શકાય છે:
- ગુરુ સિયાગની મંત્ર-દીક્ષાના પ્રવચનનો વિડિઓ જુઓ.
- મંત્ર ઈ-મેઈલ દ્વારા ટૂંકા વિડીયો સ્વરૂપે પ્રાપ્ત કરી શકાય છે. ‘Mantra Request’ (‘મંત્ર આપવા વિનંતી’) ને વિષયમાં લખી તેને gssyworld@gmail.com પર ઈ-મેઈલ કરી વિડીયો મેળવી શકો છો. ઇમેઇલમાં કૃપા કરીને પુષ્ટિ કરો કે તમે મંત્ર-દીક્ષા પ્રવચના વિડિઓ જોયા છે.
એકવાર તમારું ઇ-મેઇલ પ્રાપ્ત થઈ જાય પછીના થોડા દિવસોમાં મંત્રની વિડિઓ અને ઓડિઓ ક્લિપ તમને મોકલવામાં આવશે.
વધુ પ્રશ્નો માટે gssyworld@gmail.com પર ઇમેઇલ કરો અથવા (+91) 8369754399 પર કોલ કરો અથવા (+91) 9468623528 પર વોટ્સએપ કરો.